રવિવાર, 28 જૂન, 2015

Driving licence jate kadho.
મિત્રો તમારા માંથી ઘણા મિત્રો ને ડ્રાઇવિંગ લાઇસન્સ કેમ કઢાવવું એની માહીતી નથી હોતી એટલા માટે તેઓ એજન્ટ રાખતા હોય છે મિત્રો તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવા નો ખર્ચ માત્ર ૪૦૦ ૱ છેતો જે મિત્રો ને લાઇસન્સ કઢાવવાનું બાકી હોય તે બધા મિત્રો નીચે મુજબ આપેલા સ્ટેપપ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઇસન્સ કઢાવી શકે છે
(1)  વેબ સાઇટ ખોલો. - Click here

(2) ત્યાર પછી Issue of a Learning Licence to me લિંક ઉપર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

(3) પુરે પુરુ ફોર્મ ભરાઇ જાઇ ત્યાર પછી સેવ ઓફ લાઇન બટન પર ક્લિક કરો.  સેવ કરેલી પીડીએફ ખોલો પછી નીચે સબમિટ બટન પર ક્લિક કરો.

(5) નીચે મેસેજ આવી જશે તે APPLICATION NO. લખી લો.

(6) ત્યાર પછી Print Application Form લિંક ઉપર ક્લિક કરી ને ફોર્મ ની પ્રિન્ટ કાઢો.

(7) ત્યાર પછી Appointment for Slot booking લિંક ઉપર ક્લિક કરો પછી..

(8) -> LL SLOT BOOKING -> LL TEST FOR ONLINE APPLICATION

(9) APPLICATION NO. લખી ને જે દિવસે તમે ફ્રી હો તે દિવસ નો ટાઇમ બૂક કરી ને લેટર ની પ્રિન્ટ કાઢો.

(10) ત્યાર પછી જે દિવસ નો ટાઇમ ફિક્સ કર્યો તે દિવસે જે તે ટાઇમે ફોર્મ ની કોપી, લિવિંગ સર્ટિ, પાસપોર્ટ સાઇજ ના બે ફોટા, ટાઇમ બૂક કરેલો લેટર, રાશન કાર્ડ ની ઝેરોક્ષ, આધારકાર્ડ ની ઝેરોક્ષ, જે પુરાવા તમે લઇ જાવ તે બધા ORIGINAL સાથે લઇ જવા. RTO ની બાજુ માંથી ફોર્મ નં-2 લઇ લેજો. 2 ૱ નું આવશે.

(11) જો પાસ થાવ તો તમને લર્નિગ લાઇસન્સ આપી દેશે.

(12) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછું જવાનું ૨૫ ૱ ભરીને પછી ફરી ટ્રાય દેવાનો.

(13) પાસ થાવ તો ૩૦ દિવસ પછી http://drivingtesttrack.in/ વેબ સાઇટ ખોલો APPOINMENT FOR SLOT BOOKING ઇમેજ પર ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ03 પછી એક સ્પેસ હોય છે.

(15) L L NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરો અને ટાઇમ ફિક્સ કરો પરીક્ષા નો અને તે દિવસે જવાનું એક કલાક વેલા જજો નકર વારો બોવ મોડો આવશે.

(16) સાથે ફી ભર્યા ની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને RTO ની બાજુ માંથી ફોર્મ નં-4 લઇ લેજો ૨ ૱ નું આવશે.

(17) જો પાસ થાવ તો લાઇસન્સ ઘરે આવી જશે.

બુધવાર, 27 મે, 2015

Online badli mateni suchana.

ઓનલાઈન બદલી અંગે ની  સુચના : -
ફોર્મ ભરવાની તારીખ અને સમય : તારીખ : ૨૮/ ૦૫/ ૨૦૧૫ સવારે : ૧૧ .૦૦ કલાક થી તારીખ : ૦૧/૦૬/૨૦૧૫  સુધી ૨૩.૫૯ કલાક સુધી
અગત્ય ની બાબતો ધ્યાનમાં રાખવાના મુદ્દા :-
૧. ૫૦ કે.બી. નો ઉમેદવાર નો ફોટો
૨. ૨૦ કે.બી .ની ઉમેદવાર ની સહી
૩. પે. સેન્ટર નો ડાયસ કોડ
૪.ઓનલાઈન  ભરેલું ફોર્મ કમ્પ્યુટર પર  સેવ  કર્યા પછી માહિતીમાં ફેરફાર કરવો  હોય તો એડીટ  ની મદદથી સધારા વધારા થઇ શકશે .
૫. અરજી  ક્ન્ફોમ કર્યા પછી સુધારો થઇ શકવશે નહિ .
૬. શાળાના  મુખ્ય શિક્ષક ના સહી - સિક્ક્કા કરાવેલ અરજીતાલુકા પ્રાથમિક શિ .અધિકારી ને  તારીખ : ૨૮/૦૫/૨૦૧૫ થી તારીખ : ૨/૬/૨૦૧૫  સુધી જમા કરાવવા નું રહશે.
૭. તા.પ્રા .શિ .શ્રી .પાસેથી અરજી સ્વીકારવાની  પહોચ મેળવી લેવાની રહશે.
૮.બદલી માટે એક જ અરજી ફોર્મ તા.પ્રા .શિ .શ્રી ને જમા કરવી શકશે .ટપાલ કે કુરિયર થી અરજી સ્વીકારવા માં આવશે નહી
દંપતી કેટેગરી ના ઉમેદવારો માટે : -
(૧). લગ્ન  નોધણી નું પ્રમાણ પત્ર  (૨) પતિ -પત્ની ના નિમણુક તેમજ અગાઉની બદલી અંગેના હુકમો ની નકલ  (૩ ) હાલની  શાળાના મુ.શિ .નો જન્મતારીખ ,શાળા માં  દાખલ તારીખ .ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો (૪) દંપતી ના કિસ્સાઅંગેનું  નિયત નમૂનાનું પ્રમાણપત્ર  (નોધ : - પતિ કે પત્ની કરાર આધારિત હોય તો લાભ મળવાપાત્ર નથી .)
સિનીયોરીટી  : -
૧. હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
૨.છેલ્લી બદલી અંગેના હુકમની નકલ
૩. શિક્ષક - વિદ્યાસહાયકને વેબસાઈટ પર સૂચવવા માં આવનાર તારીખ દરમ્યાન બદલી ઓર્ડર  ઓનલાઈન મેળવી લેવાનો રહશે .અન્ય કોઈ રીતે બદલી ઓર્ડર ની જાણ કરવા માં આવશે નહી
૪.પ્રિન્ટ કરેલ બદલી ઓર્ડર માં તા.પ્રા.શિ .શ્રી .પાસે ખરાઈ કરવી સહી-સિક્કા કરાવવા  ના રહશે .
ઓનલાઈન બદલી ફોર્મ સાથે રજુ કરવાના પુરાવા  :--
* અપંગ કેટેગરી માટે  :-
(અ ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર  ( બ ) ભરતી બદલી માં લાભ ન લીધા  બદલનું ૨૦ રૂપિયા  ના સ્ટેમ્પ પર  સોગંદનામું  (ક ) હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
* વિધવા કેટેગરી  :-
૧. પતિના મરણ નું પ્રમાણપત્ર   ૨. પિયર અને સાસરીયા ના સરનામાં ,રહેઠાણ ના પુરાવવા  ૩. હાલમાં વિધવા હોવા અંગે નું તાજેતર નું ૨૦ રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું  ૪. હાલની શાળાનો મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો.

શુક્રવાર, 22 મે, 2015

[63] પાણીને વિસંક્રામણ કરવા માટે વપરાતા
કેમિકલના નામ આપો
જવાબ: ક્લોરીન,બ્લીચિગ પાઉડર,ટીચર
આયોડિન,પોટેશિયમ પરમેગ્નેટ.
[64] રોગનું નાસક માટે બ્લીચિગ પાઉડર ની ગણતરી
કઈ રીતે થાય છે?
જવાબ: 100 ગેલેન પાણીમાં 6
ગ્રામ 1000 લિટર પાણીમાં 250
ગ્રામ
[65] પૂર્વ ક્લોરિણીકરણ એટલે શું?
જવાબ: પાણી ફીલ્ટર કરતાં પહેલા કરવામાં આવતું
ક્લોરીનીકરણ ને પૂર્વ ક્લોરીનીકરણ કહે છે.
[66] 1 વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પાન
કરે છે?
જવાબ: 300 થી 400 ગ્રામ
[67] ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા
લિટર પાણી નો ઉપયોગ કરે છે?
જવાબ: 10 લિટર
[68] 1 ક્લોરીનની ટેબલેટ કેટલા લિટર પાણી માં
નાખવામાં આવે છે?
જવાબ: 20 લિટર
[69] A C ની શોધ ક્યાં વૈજ્ઞાનીકે કરી ?
જવાબ: વિલીસ કેરિયર
[70] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં કેટલી પેટી
નો સમાવેશ થાય છે?
જવાબ: 4 (લાલ,કાળી,પીળી,લીલી)
[71] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલી માં કાળી
પેટીમાં શું હોય છે?
જવાબ: ઘરેલુ અસંક્રામિક પદાર્થ
[72] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં પીળી
પેટીમાં શું હોય છે?
જવાબ: ભસ્મીકરણ કરવામાં આવતા પદાર્થ
[73] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લીલી
પેટીમાં શું હોય છે?
જવાબ: પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થ
[74] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લાલ
પેટીમાં શું હોય છે?
જવાબ: ધોબીને આપવામાં આવતા સંક્રામિક કપડાં
[75] હવામાથી શ્વાશ દ્વારા કેટલો ઑક્સીજન
લેવામાં આવે છે?
જવાબ: 20.9%
[76] શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન
ડાયોક્સાઈડ છોડવામાં આવે છે?
જવાબ: 4.4%
[77] હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની
ક્રિયા દ્વારા કેટલો ઘટે છે?
જવાબ: 4.4%
[78] વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય
છે?
જવાબ: 79%
[79] આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે?
જવાબ: 70 ફેરેનાઇટ
[80] પાણીનું શીતળ બિંદુ સેન્ટિગ્રેડ માં કેટલું હોય
છે?
જવાબ: 0 સેન્તિગ્રેડ
[81] પાણીનું ઉત્કલન બિંદુ સેન્તિગ્રેડ માં કેટલું હોય
છે?
જવાબ: 100 સેન્તિગ્રેડ
[82] પાણીમાં શીતળ બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 32 ફેરેનાઇટ
[83] પાણીનું ઉત્કલન બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 212 ફેરેનાઇટ
[84] તાપઘાતમાં શરીરનું તાપમાન જેટલું હોય છે?
જવાબ: 110 ફેરેનાઇટ
[85] આરામદાયક મકાનમાં CO2 નું પ્રમાણ કેટલું હોય
છે?
જવાબ: 0.06 થી 0.07 ટકા
[86] ફેક્ટરીમાં ગેસલીકેજ થવાને કારણે 1984 માં
ભોપાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.?
જવાબ: 2000
[87] વાતાવરણમાં આસપાસનું વિકર્ણ માપવા માટે
ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે?
જવાબ: ગ્લોબલ થરમૉમિટર
[88] વાતાવરણની ઉષ્મા માપવા માટે ક્યાં
થરમૉમિટર નો ઉપયોગ થાય છે?
જવાબ: વેટ ગ્લોબ થરમૉમિટર
[89] બોરવોલ શૌચાલયનું નિર્માણ શેના દ્વારા
કરવામાં આવ્યું હતું ?
જવાબ: રોકેફેલર ફાઉન્ડેશન
[90] પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે
ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ: હાઈડ્રોમિટર
[91] દૂધનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો
ઉપયોગ થાય છે?
જવાબ: લીક્ટોમિટર
[92] દૂધનું ગુરુત્વ કેટલું હોય છે?
જવાબ: 1.028 થી 1.030
[93] બોરવોલ શૌચાલય ક્યાં રોગ સામે રક્ષણ
મેળવવા માટે બનાવવામાં આવ્યા છે?
જવાબ: અંકુશ કૃમિ
[94] ખોદકુવા શૌચાલય સૌપ્રથમ ક્યાં બનાવવામાં
આવ્યા?
જવાબ: 1949 થી 1950 માં બંગાળમાં શિઝર
[95] રાસાયણિક શૌચાલય કઈ જગ્યાએ ઉપયોગમાં
લેવામાં આવે છે?
જવાબ: હવાઈ ઝહાજ અને પાણી ઝહાજ
[96] રાસાયણિક શૌચાલયમાં ક્યાં કેમિકલનો
ઉપયોગ થાય છે?
જવાબ: કોષ્ટિક સોડા
[97] છીછરા ખાડાવાળા શૌચાલય ક્યાં
ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ: મેળા અને શિબિરમાં
[98] મેન હોલનો ઉપરી વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 550 mm
[99] મેન હોલનો તળિયાનો વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 1.21 મીટર
[100] BOD એટલે શું?
જવાબ: બાયોલોજિકલ અપઘટન માટે આવશ્યક
ઓક્સિજન ની માત્રા ને BODકહે છે.
[101] સાધારણ જમીન માં CO 2
અને O 2 ની માત્રા કેટલી હોય છે?
જવાબ: CO 2 ની માત્રા વધારે અને O 2ની માત્રા
ઓછી હોય છે.
[102] એવા મેળા જ્યાં લોકો દરરોજ જાય છે પરંતુ
નિવાસ કરતાં નથી ત્યાં શૌચાલય કેવા પ્રકારના
બનાવવામાં આવે છે?
જવાબ: 1000 મી વસ્તીએ 2
શૌચાલય
[103] જે મેળામાં તીર્થયાત્રીઓ નિવાસ કરતાં
હોય ત્યાં કેટલા વ્યક્તિએ શૌચાલય બનાવવામાં
આવે છે?
જવાબ: 100 વ્યક્તિએ 1
શૌચાલય
[104] પ્રકાશને શેના વડે માપવામાં આવે છે?
જવાબ: યુનિટ
[105] પ્રકાશના યુનિટને બ્રિટિશ સિસ્ટમમાં શું કહે
છે?
જવાબ: ફૂડકેન્ડલ
[106] પ્રકાશના યુનિટને મેટ્રિક સિસ્ટમમાં શું કહે છે?
જવાબ: લક્ષ
[107] ફ્યુરે સેટ બલ્બની શોધ કેણે અને ક્યારે કરી હતી
જવાબ: 1950 લેજર
[૧૦૮] વિકીર્ણ સબંધ તેની સાથે જોડાયેલ સંસ્થાના
નામ આપો ?
જવાબ: WHO IAEA ICRP
[109] ધ્વનિને ક્યાં એકમમાં માપવામાં આવે છે?
જવાબ: ડેસીબલ
[110] વાતાવરણ નું દબાણ માપવા માટે શેનો ઉપયોગ
થાય છે?
જવાબ: માઇક્રો બેરોમિટર
[111] મનુષ્ય પશુ-પક્ષી અને વનસ્પતિ માટ

1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં
આવે છે.
જવાબ : B C G
[2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B [બાળ ટીબી]
[3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન
આપવામાં આવે છે.
જવાબ: O P V
[4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
[5] વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ
[6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
[7] વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન
[8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી
[9] વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
[10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ
[11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે
છે?
જવાબ: નિયાસીન નિકોટિન
[12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા
[13] વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
[14] વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન
[15] વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ
[16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી
[17] વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ
[18] વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ
[19] વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ
[20] વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા
[21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
[22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ
[23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી
વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000
[24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી
વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000
[25] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલી હોય છે?
જવાબ: 30,000
[26] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર
આવેલું હોય છે?
જવાબ: 5000
[27] પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક
આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g
[28] વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
[29] આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય
છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
[30] આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20
[31] આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72
[32] આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.
[33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ
[34] 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું
[35] ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ
[36] 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે
છે?
જવાબ : 4.2 કિલો કેલેરી
[37] 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી
[38] 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
[39] આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
[40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા
હોય છે?
જવાબ: 20
[41] શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા
પડે છે?
જવાબ: 9
[42] વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને
આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને
[43] M P H E અને F H W ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર
[44] C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ
[45] મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં
ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969
[46] C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
[47] જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો
[49] હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી
[50] હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર
[51] R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ
[52] પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય
છે?
જવાબ: 0.5 થી 0.8 p p m
[53] પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો
કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય
[54] પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા
[55] વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને
કારણે
[56] પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ
[57] પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ
[58] સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો
સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
[59] કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે?
જવાબ: 20 થી 20,000 HZ
[60] સૂર્યના કિરણો 1 સેકન્ડ માં કેટલું પરિભ્રમણ કરે
છે?
જવાબ: 3 લાખ કી મી
[61] ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય માટે પ્રતિ
દિવસ કેટલું પાણી જોઈએ
જવાબ: 10 લિટર
[62] પીવાલયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી
હોય છે?
જવાબ: 500 P P M
[63] પાણીને વિસંક્રામણ કરવ

શુક્રવાર, 26 ડિસેમ્બર, 2014

GOVINDBHAI PALASARIYA

Hey, I just downloaded WhatsApp Messenger on my Android. It is a smartphone messenger which replaces SMS. This app even lets me send pictures, video and other multimedia! WhatsApp Messenger is available for Android, iPhone, Nokia, Windows Phone and BlackBerry and there is no PIN or username to remember - it works just like SMS and uses your internet data plan. Get it now from https://www.whatsapp.com/download/ and say good-bye to SMS!

રવિવાર, 14 ડિસેમ્બર, 2014

CCC IMP

મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ચાર   તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે તા 18-12-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC Registration થવાનું છે  CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ  છે

CCC Registration  ઝડપી બને તેની કેટલાક ઉપાય
1.     CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું)
2.    GTUની  CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.
3.    CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste  કરી દેવો
4.    CCCRegistration  માટે પાસવર્ડમાં તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરી રાખેલ  હોય તેને  Paste  કરી દેવો જેથી સમય ના બગડે
5.  બીજું જે મિત્રોને અત્યારે CCC  સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારે CCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક  નવું પગારધોરણ  લેવાની જરૂર હોય  તે મિત્રો CCC Registration  કરી શકે.
6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી  લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું
7.   મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો
CCC Registration શોર્ટ કટ લિંક   http://ccc.gtu.ac.in/PreRegistration.aspx

બુધવાર, 11 જૂન, 2014

TET-2 EXAMINATION (for std.6to8)2014 OFFICIAL 

NOTIFICATION
Online Apply Starts From :- 10-06-2014 to 19-06-2014

POST OFFICE KHATE FEE SWIKARVANO SAMAYGALO - 10-6-14 TO 20-6-14

Exam Date :- 20-07-2014  (11:00 TO 13:00 )

Apply now :- CLICK HERE
VIEW ALL DETAILS - CLICK HERE

TOTAL MAHITI ABOUT TET  - CLICK HERE

Hemchandrachary North Gujarat university Patan Various results declared ................!

Exam held in  MAR-JUN 2014 

BBA SEM-VI,


MCA (INT.) SEM-II,

MED SEM-II,

MCOM PART-II External

GPSC -shikshan seva varg-2 Answer Key Declared

Click here to download answer key
GPSC CLASS 1 & 2 EXAM
NOTIFICATION DECLARED.


 Advt. 09/2014-15
1. Gujarat Administrative
Services Class - I
2. Gujarat Civil Services Class I &II
Exam is going to be held on
12-10-2014
Total no of post :- 351
Important Dates:
Starting Date : 10-06-2014
Last Date : 30-06-2014
Visit on www.gpsc-ojas.guj.nic.in from 10 th June-2014.

  • Shla Praveshotsav - 2014

  • શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માટે તૈયાર કરવાની થતી ફાઈલનો નમુનો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો....(Note By:- This Is Demo File.U Can Creat It Your Self)
  • Manushy Tu Bada Mahan Hai Mp3 Song.      .link 1 ,      Link 2
  • Shury Geet 'Hum Honge Kamiyab' Click Here To Download mp3
  • Shala Praveshotsav-2014 Karaykram Ruprekha  Click Here to DownloadShala Praveshotsav-2014